Letest Event :

 

 
   સેવાટ્રસ્ટની  પ્રવૃતિ
  • સેવા ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્‍પ યોજવામા આવે છે
  • સેવા ટ્રસ્ટ દ્વારા દર્દીઓને વિના મુલ્‍યે દવાની વ્‍યવસ્‍થા કરી આપવામાં આવે છે
  • સેવા ટ્રસ્ટ દ્વારા હેલ્‍થ મેળા, આરોગ્‍ય પ્રદર્શન, નાટકો વિગેરે યોજવામાં આવે છે.
  • સેવા ટ્રસ્ટ દ્વારા એઇડસ અંગેની જાગૃતિ માટે નિબંધ સ્‍પર્ધા યોજવામાં આવે છે.
  • સેવા ટ્રસ્ટ દ્વારા અમરેલી તાલુકાના લોકોનું બ્‍લડ ગૃપીંગ કરવામાં આવે છે.
  • સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓની વિના મુલ્‍યે રકત પરિક્ષણ કરવામાં આવે છે
 
   સંસ્‍થાના હેતુઓ
  • શિક્ષણ આપવા માટે બાલવાડી,  પ્રાથમિક શાળા, મહાશાળાઓ સ્‍થાપવી
  • પુસ્‍તકાલય સ્‍થાપવા
  • જરૂરતમંદ અને લાયક વિદ્યાર્થીઓને પુસ્‍તકો તેમજ શિષ્‍યવૃતિની સહાય કરવી.
  • તેજસ્‍વી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન આપવું, ઇનામો-ટ્રોફી આપવી તેમજ સન્‍માન કરવું.
  • સમાજના નબળા વર્ગના લોકોને પગભર કરવા આર્થીક મદદ કરવી.
 
    સંપર્ક
  • ટાઉન હોલ, શોપિંગસેન્ટર, ભીડભંજન મંદિર સામે, સ્ટેશનરોડ,
  • અમરેલી - ૩૬૫૬૦૧, ગુજરાત - ઇન્ડિયા
  • ફોન નંબર: +૯૧.૨૭૯૨.૨૨૩૬૨૫, +૯૧.૨૭૯૨.૨૨૨૭૩૯
  • ફેકસ નંબર : +૯૧.૨૭૯૨.૨૨૩૫૨૩
  • મોબાઇલ નંબર : +૯૧.૯૪૨૬૭૧૬૨૨૬
  • ઈમેલ : help@sevatrust.com  
    

 

    

News
Sub Menu
Video Gellery
Photos Gellery